ગુજરાતના ગીત-ગઝલકાર મૂર્ધન્ય કવિ *કૃષ્ણ દવે* એ ધી મ.લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળના પ્રમુખ*શ્રી મહેન્દ્રભાઈ શાહની શુભેચ્છા મુલાકાત લીધી હતી.*

*વાંસાલડી  ડોટ કોમ* પોતાનું પુસ્તક ભેટ આપ્યું હતું.પ્રમુખશ્રીએ કોલેજ કેમ્પસ અને ભગિની  સંસ્થાઓની માહિતી આપી હતી. તેમજ એમના ગીતો, કાવ્યો ની સરાહના કરી હતી.કવિ કૃષ્ણ દવે *


શબ્દસેતુ* આયોજિત આજના કાર્યક્રમમાં મોડાસા આવ્યા હતા. કૃષ્ણ દવે ના વિવિધ કોલેજોમાં અને શાળાઓમાં પ્રોગ્રામો નુંઆયોજન થતું રહે છે. ગુજરાતના  સુવિખ્યાત કવિ આજે મોડાસાની શોભા બન્યા હતા. મોડાસાની કેટલીક કોલેજો કૃષ્ણ દવેના પુસ્તકોનું સેટ આપવામાં આવ્યો હતો. પ્રમુખ મહેન્દ્ર ભાઈને પુનઃ મુલાકાતની બાહેધરી સાથે  કૃષ્ણ દવેએ વિદાય લીધી હતી.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P