મોડાસા ના કવિ સાહિત્યકાર આર્યુવેદ ડોક્ટર પિનાકીન પંડ્યા પૂર્વ કોર્પોરેટર સામાજિક કાર્યકર નીતિન પંડ્યા ના માતૃશ્રી સ્વ. દીનાબેન વલ્લભભાઇ પંડયા ને શ્રધ્ધાંજલિ અર્પણ કરી

અરવલ્લી મોડાસા ના કવિ સાહિત્યકાર આર્યુવેદ ડો પિનાકીન પંડ્યા પૂર્વ કોર્પોરેટર સામાજિક કાર્યકર પત્રકાર નીતિન પંડ્યા ના માતૃશ્રી સ્વ. દીનાબેન વલ્લભભાઇ પંડયા ને શ્રધ્ધાંજલિ અર્પણ કરવા નિવાસ્થાને પધારેલ પ.પૂ.મહંત શ્રી ધનગીરીબાપુ (ગુરૂગાદી, સંતશ્રી દેવાયત પંડીત ચેતન સમાધીની જગ્યા સત્ ભૂમિ - દેવરાજધામ, મોડાસા )  જીવદયા પ્રેમી શ્રી નીલેશભાઇ જોષી , જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશન મોડાસાના સભ્યશ્રીઓ પ્રદીપ ખંભોળજા, વિનોદ ભાવસાર કલ્પેશ પંડયા વડી



લ શ્રી ઇશ્વરભાઇ શ્રીગોડ ઉપસ્થિત રહ્યા હતા.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P