અરવલ્લીના ભિલોડા જીઆઇડીસી માંથી શંકાસ્પદ ધીનો મોટો જથ્થો સીઝ કરાયો..

અરવલ્લી  જિલ્લાના ભિલોડાના અસલાલ જીઆઇડીસી માં આવેલ પ્લોટ નંબર 96/ 97 માં બાપાશ્રી ડેરી પ્રોડક્ટ અસલ સાબર ઇન્ડસ્ટ્રી માંથી શંકાસ્પદ


ધીનો જિલ્લા ડેઝિગ્રેટેડ  ઓફિસર બીએમ ગણાવાના માર્ગદર્શન હેઠળ  ફૂડ ઓફિસર એસ.કે પ્રજાપતિ તથા જે ડી ઠાકોર તેમજ અરવલ્લી જિલ્લાએસ ઓ જી ઇન્સ્પેક્ટર ડી કે વાઘેલા તથા એફએસએલ ઓફિસર ઉમેશાની સંયુક્ત રેડમાં શંકાસ્પદ ધીનો કુલ જથ્થો 4426 kg જેની બજાર કિંમત અંદાજે 24  લાખની આસપાસ થવા જાય છે કુલ ધીના છ નમુના બટરનો એક નમૂનો મળીને સાત નમૂના લેવાયા છે બાકીનો જથ્થો સીઝ કરવામાં આવેલ છે આ નમૂના તપાસ અર્થે ગુજરાત રાજ્ય ફૂડ લેબોરેટરીમાં મોકલવામાં આવેલ છે જેનું પરિણામ આવેથી માલિક દિલીપકુમાર છનાલાલ મેવાડા 20 /370બાપુનગર અમદાવાદ વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરાશે

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P