મોડાસા જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશન દ્વારા જલ દર્શન સોસાયટીમાં નેત્ર નિદાન કેમ્પ યોજાઈ ગયો



અરવલ્લી મોડાસામાં અંધજન મંડળ સંચાલિત બેલાબેન યોગેશભાઈ પટેલ આંખની હોસ્પિટલ વાત્રક તુલસીદાસ પી શાહ વિઝન સેન્ટર મોડાસાના સહયોગથી જાયન્ટ્સ  મોડાસા દ્વારા જલદર્શન સોસાયટી ખાતે મફત નેત્ર નિદાન કેમ્પ કરવામાં આવ્યો આ કાર્યક્રમમાં જાયન્ટ્સ મોડાસાના   પ્રમુખ શ્રી પ્રદીપભાઈ ખંભોળજા મંત્રીશ્રી વિનોદ ભાવસાર સહમંત્રી શ્રી અમરીશભાઈ પંડ્યા પ્રોજેક્ટ ડાયરેક્ટર કલ્પેશભાઈ પંડ્યા સહિયર પ્રમુખ અમિતાબેન સહમંત્રી કાશ્મીરાબેન તેમજ તુલસીદાસ પી  શાહ વિઝન સેન્ટર નો સ્ટાફ ઉપસ્થિત રહ્યા આ કેમ્પમાં 42 લોકોએ લાભ લીધો અને 18 વ્યક્તિઓને ચશ્મા આપવામાં આવ્યા તેમજ જરૂરત મંદ દર્દીઓને આઈડ્રોપસ   આપવામાં આવ્યા હતા

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P