અરવલ્લી -:- ભિલોડા -:- ચોરીમાલા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં રક્તદાન કેમ્પ યોજાયો, રક્તદાન મહાદાન


અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના ચોરીમાલા ગામમાં ચોરીમાલા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ભિલોડા તાલુકા આરોગ્ય અધિકારી - ડો. વિમલકુમાર ખરાડી, C.H.C ચોરીમાલા અધિક્ષક ડો. સુરેશભાઈ અગ્રવાલ, સંજયભાઈ બારોટ  સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિ દરમિયાન રક્તદાન કેમ્પ યોજાયો હતો.ચોરીમાલા પંથકના રક્તદાતાઓએ રક્તદાન કરીને રક્તદાન કેમ્પને સફળ બનાવ્યો હતો.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P