અંધજન મંડળ, અમદાવાદ, ઉ
દય સેવા સંસ્થાન દ્વારા સંચાલિત વિઝન સેન્ટર એ એક વર્ષ પુર્ણ કરેલ છે.ઉદય સેવા સંસ્થાન દ્વારા એક વર્ષમાં ૧૫૦/- થી વધુ મોતિયાના ઓપરેશન વિનામુલ્યે કરી આપવામાં આવ્યા છે. અંદાજીત ૨૧૦૦/- થી દર્દીઓના આંખોના રોગોની તપાસ કરાવી છે.ઉદય સેવા સંસ્થાન દ્વારા ભિલોડા તાલુકામાં અને વિજયનગર તાલુકામાં ૧૫ થી વધુ નેત્ર નિદાન કેમ્પ કર્યા છે.સર્વે સંસ્થાઓના હોદ્દેદારો સહિત સમગ્ર સ્ટાફ પરીવાર ને સૌ-કોઈ એ બિરદાવ્યા હતા.