મેઘરજ તાલુકાના કંટાળું ગામના અંશ ડામોરની ધોરણ- ૧૦ માં ૯૩ ટકા સાથે ઝળહળતી સિદ્ધિ .


મેઘરજ તાલુકાના કંટાળું ગામના રહીશ ભાટકોટા જૂથ પ્રાથમિક શાળાના શિક્ષક કનુભાઈ પ્રેમજીભાઈ ડામોર અને લાલપુર (કુ) પ્રાથમિક શાળાના શિક્ષિકા પ્રફુલબાળા ના પુત્ર અંશ કનુભાઈ ડામોર એ ધોરણ -૧૦ ની પરીક્ષામાં ૬૦૦ ગુણમાંથી ૫૫૮ ગુણ , ૯૩ ટકા મેળવી પર્સેન્ટાઇલ રેન્ક ૯૮.૨૦ ટકા સાથે સિદ્ધિ મેળવી સમગ્ર જિલ્લાના આદિવાસી સમાજનું ગૌરવ વધાર્યું છે.ગૌરવ બદલ સમાજના શ્રેષ્ઠીઓ,અધિકારી,પદાધિકારીઓએ અંશ ડામોર અને તેના પરિવારને અભિનંદન આપી વધુ સિદ્ધિ માટે શુભેચ્છાઓ આપી હતી.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P