ગુજરાત રાજ્ય સ્થાપના દિન દિવસે આમ આદમી પાર્ટીના એક દિવસ માટે પ્રતિક ઉપવાસ યોજાયા..
0
મે 01, 2025

પ્રજાને શાંતિ સુખાકારી સમૃદ્ધિ અને સુરક્ષા માટે અરવલ્લી જિલ્લા કલેકટર કચેરી સામે અને રાજ્યકક્ષાના મંત્રી તેમજ સાબરકાંઠાના અરવલ્લીના સાંસદ કાર્યાલય નજીક બળબળતા તાપમા અરવલ્લી જિલ્લા આમ આદમી કાર્યકર્તાઓ સવારથી જ ઉપવાસ પર બેઠા હતા