અહલ્યાબાઈ હોલકરની 300મી જયંતી નિમિત્તે અરવલ્લી જીલ્લા યુવા મોરચા દ્વારા યુવા/યુવતી સંમેલન ભાગ્યલક્ષ્મી નર્સિંગ કોલેજ હોલ ,મોડાસા ખાતે યોજાયુંઆ સંમેલન રાજ્યમંત્રી શ્રી ભીખુસિંહજી પરમાર ના અધ્યક્ષ પણાં હેઠળ યોજાયુઆ પ્રસંગે અહલ્યાબાઇ ના જીવન આધારીત પ્રેરણાત્મક વાત સાથે વેજલપુર ધારાસભ્ય શ્રી અમીતભાઇ ઠાકર ઉપસ્થિતિમાં સંમેલન યોજાયું હતું. ત્યારે જિલ્લા ભાજપા સંગઠન પ્રમુખ શ્રી ભીખાજી ઠાકોર જિલ્લા પૂર્વ પ્રમુખ શ્રી રાજેન્દ્ર પટેલ જિલ્લા મહામંત્રી શ્રી જગદીશ ભાવસાર, હસમુખ પટેલ અને સંગઠનના હોદ્દેદારો સાથે યુવા મોરચા પ્રમુખ શ્રી અમીષ પટેલ મંચસ્થ ઉપસ્થિત રહ્યા હતા _સમગ્ર કાર્યક્રમ યુવા મોરચા કાર્યકર્તા દ્વારા સફળ આયોજન કરાયું હતું અંતે કાર્યક્રમના સફળતાનના સહભાગીઓ નો યુવા પ્રમુખ અમિષભાઇ પટેલ દ્વારા આભાર વ્યક્ત કરી કાર્યક્રમનું સમાપન કરાયું હતું..