મોડાસાના કોલીખડ ખાતે ગાયક કલાકાર દિવ્યા ચૌધરી ના બંદોબસ્ત માટે ૫૮ પોલીસ તૈનાત રહેશે


ગુજરાતની પ્રખ્યાત ગાયક કલાકાર આજે સાંજે 6:00 કલાકે મોડાસાના કોલીખડ ગામે પ્રોગ્રામ માટે આવનાર છે અરવલ્લી જિલ્લાના 1pi.6 psi. સહિત 51 પોલીસ કર્મીઓ દિવ્યા ચૌધરી ના કાર્યક્રમના બંદોબસ્તમાં હાજર રહેશે ધનસુરા રોડ નવીન રેલ્વે બ્રિજ 30.30 મીટર ના અંતરે કોઈપણ વાહન પાર્ક કરવાની મનાઈ રહેશેકોલીખડ ગામ વણકરફળી જવાના રસ્તે પાર્કિંગ વ્યવસ્થા રાખવામાં આવી છેપ્રોગ્રામ કોલીખડ ગામે આંગણવાડી સામે રાખવામાં આવેલ છે

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P