મોડાસા શહેરમાં રામનવમી પર્વને લઈ અરવલ્લી પોલીસ નું ફૂટ પેટ્રોલિંગ
0
એપ્રિલ 05, 2025
એપ્રિલ 05, 2025
અરવલ્લી મોડાસામાં આગામી તારીખ 6 એપ્રિલના રોજ રામનવમી પર્વ આવી રહ્યો છે અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ તે માટે મોડાસા શહેરના મુખ્ય માર્ગ ઉપર ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતુંજિલ્લાના ડીવાયએસપી. પીઆઈ. પીએસઆઇ સહિત ફૂટ પેટ્રોલિંગ જોડાયા હતા

