મોડાસા તાલુકા ભાજપ મંડલ દ્વારા આયોજિત "સત્કાર સમારંભ" માં ઉપસ્થિત રહી સાથી કાર્યકર્તાશ્રીઓનું અમૂલ્ય સન્માન પ્રાપ્ત કર્યું
0
એપ્રિલ 05, 2025

અરવલ્લી કમલમ ખાતે સત્કાર સમારંભ યોજાયો જેમાં અરવલ્લી ભાજપ પ્રમુખ ભીખાજી ઠાકોરે સૌને ભારતીય જનતા પાર્ટીની પંચનિષ્ઠા મુજબ કાર્ય કરવા આહવાન કર્યું.આ પ્રસંગે પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખશ્રી રાજુભાઈ પટેલ મહામંત્રી જગદીશ ભાવસાર, તાલુકા ભાજપ પ્રમુખશ્રી મહિપાલસિંહ રાઠોડ, તાલુકા પંચાયત પ્રમુખશ્રી સ્નેહલબેન પટેલ સહિતના પદાધિકારીશ્રીઓ, સહકારી આગેવાનશ્રીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાશ્રીઓ ઉપસ્થિત રહ્યા.