અરવલ્લી જિલ્લા માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક વ્યાયામ સંઘ કારોબારી ધનસુરા ખાતે મળી હતી નીચે મુજબના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી (1) વાઘેલા ધર્મેન્દ્રસિંહ એમ પ્રમુખ શ્રી (માલપુર )(2) પટેલ મુકેશભાઈ ઉપપ્રમુખ શ્રી (મેઘરજ)(3) પટેલ હિતેશભાઈ કે મંત્રી શ્રી (મોડાસા)(4) પટેલ વિપુલભાઈ આર સંગઠન મંત્રી શ્રી (બાયડ) (5) પંડ્યા કલ્પેશભાઈ જી સહમંત્રી શ્રી( ધનસુરા) (6)દેસાઈસતિષભાઈડી
કોષાધ્યક્ષશ્રી (ભિલોડા)