શ્રી એમ. એલ. ગાંધી સંચાલીત સર પી. ટી. સાયન્સ કોલેજ મોડાસા અરવલ્લી ના રસાયણ શાસ્ત્ર ના સમાજસેવી અધ્યાપક શ્રી એ વણિયાદ છાપરા, મોદરસુંબા જુથ શાળા મા પ્રેર
ક પ્રવચન સ્માર્ટ વ્યુ બોર્ડ પર પ્રેરણા સહ સમજ આપી ગ્લુકોઝ બિસ્કિટસ નું વિતરણ કરવામાં આવ્યું. ગામ સરપંચ શ્રી નિનામા, વાલી ઉપસ્થિત રહ્યાં.ચૈત્રી નવરાત્રી ૨૦૨૩ થી અત્યાર સુધીમાં અધ્યાપક શ્રી એ 38 લાખ બિસ્કીટસ રાજ્ય અને રાજ્ય બહાર બે હજાર જેટલા કાર્યક્રમો યોજી જરૂરીયાત વાળા બાળકો માટે ગણવેશ સેવા પોતાના સમયે સ્વખર્ચે કરી રહ્યાં છે.