અરવલ્લી જિલ્લાની નામાંકિત મોડાસા નાગરિક સહકારી બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તથા કર્મચારીઓ દ્વારા પહેલગાવના
મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા નિમિત્તે કર્મચારીઓ દ્વારા કાળી પટ્ટી બાંધી બે મિનિટનું મૌન રાખી મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવેલ અને આતંકવાદીઓ સામે સરકાર દ્વારા કડક કાર્યવાહી ધરાય તેવી માગ કરેલ