ભારતના સ્વર્ગ સમાન કાશ્મીર ના પહેલગામમાં ઉનાળુ વેકેશન માં જુદા જુદા રાજ્યોના પ્રવાસીઓ પરિવાર સાથે ફરવા ગયા હતા ત્યારે કાશ્મીરના પહેલગામમાં કે જે કુદરતી રીતે સ્વર્ગ જેવું અનુભૂતિ થઈ રહી છે તે જગ્યાનો આનંદ કરી રહેલા યાદગીરી રૂપે ફોટા પડાવી રહેલા પરિવાર સાથે મોજ કરતા નિર્દોષ ભારતીયો ઉપર ઉપર આતંકવાદીઓ દ્વારા તમે કયા ધર્મના છો એવું પૂછી પુરુષ સહેલાણીઓ ઉપર એમના પરિવારની સામે કુર્તાપૂર્વક હત્યા કરવામાં આવી હતી આખો દેશ અને દુનિયા હત્યાકાંડને વખોડી રહ્યો છે ત્યારે ભાવનગરના લીમ્બચ પરિવારના પિતા પુત્ર પણ આનો ભોગ બન્યા છે ત્યારે લીમ્બચ સમાજ મોડાસા દ્વારા ઓઘારી મંદિર ખાતે મહંત બાલકદાસજી કબીર પંખી સામાજિક કાર્યકર જીવદયાપ્રેમી નિલેશ જોષી વસંતભાઈ વાળંદ દિનેશભાઈ શર્મા સાથે સમાજના અગ્રણીઓ બહેનોએ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ સાથે રામધૂન કરી આતંકવાદના ભૂખ બનેલા સર્વે ને ભગવાન શાંતિ અર્પે તેમના પરિવાર પર આવેલા દુઃખ સહન કરવાની શક્તિ આપે અને સરકાર આવા પરિવારોને સહાય કરે તેવું લીમ્બચ સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ સ્વરૂપે કહેવાયું હતું