મોડાસાની ધી સર્વોદય સહકારી બેંકમાં બે પ્રોફેશનલ ડિરેક્ટર્સની નિમણૂક કરાઈ..


ધી સર્વોદય સહકારી બેંક લિમિટેડ મોડાસાની વ્યવસ્થાપક કમિટીની મિટિંગમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના માસ્ટર સરર્ક્યુલર બોર્ડ ઓફ ડિરેક્ટર્સ મુજબ બેંકમાં બે પ્રોફેશનલ ડિરેક્ટરની નિમણૂક કરવાની થતી હોય(1) ગુલામ મોહમ્મદ એચ ખાલક( રીટાયર્ડ બેંક મેનેજર બેન્ક ઓફ બરોડા) (2) અબ્દુલ કાદરજી  શેખ (રિટાયર્ડ સહકારી મંડળી ઓડિટર) ની નિમણુક સર્વાનુમતે  કરવામાં આવી જેને બેંકના ચેરમેન ઈકબાલ હુસેન જી ઇપ્રોલીયા તથા તમામ બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સભ્યોએ વધાવી અભિનંદન પાઠવેલ હતા

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P