મોડાસામાં અરવલ્લી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વકફના કાયદા વિરુદ્ધ ની આડમાં પશ્ચિમ બંગાળમાં રાજ્ય સરકાર સમર્થિત હિન્દુ વિરોધી તોફાનો સામે મહામહિમ રાષ્ટ્રપતિને સંબોધીને કલેકટર શ્રી ને આવેદનપત્ર આપ્યું.
0
એપ્રિલ 19, 2025
એપ્રિલ 19, 2025
મોડાસામાં અરવલ્લી વિશ્વ હિન્દુ પરિષદે બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થાય એવી એવી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ની માંગ છે જો રાષ્ટ્રપતિ શાસન નહિ લાવવામાં આવે અને હિન્દુ ઉપર અત્યાચાર થતા રહેશે તો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી આપેલ વિશ્વ હિન્દુ પરિષદ આમાં અરવલ્લી જિલ્લા અધ્યક્ષ સંજય ભાવસાર તથા હસમુખભાઈ પટેલ વિશ્વ હિન્દુ પરિષદ અરવલ્લી જિલ્લા મંત્રી અને અશોકભાઈ પટેલ વિશ્વ હિન્દુ પરિષદ ઉત્તર ગુજરાત પ્રાંત ના ઉપાધ્યક્ષ તથા જિલ્લાના અને પ્રખંડના અને મોડાસા નગરના કાર્યકર્તાઓ જોડાયા અને સંઘ પરિવારના વિવિધ ક્ષેત્રો પણ જોડાયા


