મોડાસા ચાર રસ્તા પર ટ્રાફિકમાં અટવાયેલ વાહન ચાલકોએ પોલીસની કામગીરી સામે રોષ ઠાલવ્યો
0
એપ્રિલ 19, 2025

અરવલ્લી મોડાસામાં આવતીકાલે ગુજરાતના મુખ્યમંત્રી શ્રીભુપેન્દ્રભાઈ પટેલ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે જેને લઈ આજે શનિવાર બપોરે 1 કલાકે CM ના રૂટ પર પોલીસના રિહર્સલ દરમિયાન મોડાસા ચાર રસ્તા પર વાહન ચાલકોને આ કાળજાળ ગરમીમાં થંભાવી દેતા લોકો હેરાન પરેશાન થયા હતા ટ્રાફિકમાં અટવાયેલ વાહન ચાલકોએ પોલીસની કામગીરી સામે રોષ ઠાલવ્યો હતો.