ગુજરાત પ્રદેશ ભાજપા ની સૂચના અનુસાર " ગાંવ ચાલો અભિયાન

  અરવલ્લી જિલ્લા ના મોડાસા તાલુકાના બોલુંદરા ગામે ભાજપા ના માજી ઉપપ્રમુખ ચિરાગ ગોસ્વામી એ વિવિધ કાર્યક્રમો માં હાજરી આપી મોડાસા તાલુકાના ઉપપ્રમુખ પ્રતીક પટેલ અને ગામ ના ભાજપા ના સનિષ્ટ કાર્યકરો એ ખૂબ જ ઉત્સાહ થી આ કાર્યક્રમ મા ભાગ લીધોબો



લુંદરા ગામ ના મહાદેવ ના મંદિર ની સફાઈ કરવામાં આવી.તેમજ બુથ સમિતિ ની બેઠક પણ યોજાઈ ગામ ની આંગણવાડી ,દૂધ ની ડેરી ,પ્રાથમિક આરોગ્ય પેટા વિભાગ , પશુ દવાખાનું ,સેવા સહકારી મંડળી વગેરે જેવી સેવાકીય સંસ્થાઓ ની મુલાકાત લીધી સરકાર શ્રી તરફ થી લાભ મળેલ લાભાર્થીઓ નો સંપર્ક કરી તેઓ સાથે સંવાદ કર્યો ગામના સામાજિક તેમજ રાજકીય અને વરિષ્ટ નાગરિકો સાથે મુલાકાત કરી ખાટલા બેઠક યોજી

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P