સાબરકાંઠા - અરવલ્લી જીલ્લા સહિત ભિલોડા તાલુકામાં અનેકવિધ હનુમાનજીના મંદિરોમાં વહેલી સવારથી દર્શનાર્થીઓ દર્શનાર્થે ઉમટયા હતા.

ભિલોડા તાલુકામાં હનુમાન જયંતીની ભકિતભાવ પુર્વક ભક્તિમય માહોલ વચ્ચે ઉજવણી ઉત્સાહભેર યોજાઈ ધોલવાણી ત્રણ રસ્તા પાસે શ્રી રૂડા હનુમાનજી મંદિર અને નારસોલી ગામમાં શ્રી એકલિંગજી મંદિર પરિસરમાં હનુમાનજી મંદિર પરિસરમાં ઉત્સાહભેર ઉજવણી શ્રધ્ધાળુ ભાવિક ભક્તો ભકિતભાવ પુર્વક શ્રધ્ધાભેર દર્શનાર્થે ઉમટયાઆજે હનુમાન જયંતી, શનિવાર અને ચૈત્રી પુનમ નો અનેરો સંગમ રચાયો, શ્રદ્ધાળુઓ દૂર દૂર થી દર્શનાર્થે ઉમટ્યાહનુમાનજી મંદિરમાં જય જય શ્રી રામ નો ગગનભેદી નાદ અત્ર-તત્ર-સર્વત્ર ગુંજ્યો ના


નારસોલી  શ્રી એકલિંગજી મંદિર ટ્રસ્ટ, ટ્રસ્ટીગણ અને આયોજકો દ્વારા ભાવિક ભક્તો માટે પ્રસાદ અને ચા-પાણીની વ્યવસ્થા કરાઈ

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P