મોડાસા શહેર ભાજપા મહામંત્રી તરીકે કેતન ત્રિવેદીની વરણી કરાઈ
0
એપ્રિલ 11, 2025

મોડાસા બ્રહ્મ સમાજના અગ્રણી નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર નાગરિક સહકારી બેંકના પૂર્વ ડિરેક્ટર ની ધી રત્નદીપ કો ઓ સોસાયટીના ચેરમેન શ્રી કેતન ત્રિવેદીની મોડાસા શહેર ભાજપા મહામંત્રી તરીકે વરણી થતા નગરમાંથી લોકોએ અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવેલ