અરવલ્લીના માલપુર રીછવાડ હનુમાન મંદિરે હાર્ટફૂલનેશ સંસ્થા દ્વારા કાર્યશાળા યોજાઈ..
0
એપ્રિલ 11, 2025
એપ્રિલ 11, 2025
ભારત સરકાર સંસ્કૃતિ મંત્રાલય દ્વારા શાહજહાપુરનારામચંદ્રની125મીજન્મજયંતિઉજવણીનિમિત્તેહાટૅફુલનેશ સંસ્થાનાસહયોગથી યોગ અનેમેડીટેશન પ્રવૃત્તિઅંતર્ગતઅરવલ્લીજિલ્લાના માલપુરતાલુકાનારીછવાડ હનુમાન મંદિરે એકાત્મઅભિયાનઅંતર્ગતઆસપાસનારીછવાડ,નાનાવાડા,ડોડીયા,સોનીકંપા,પાદર,પરસોડાવગેરેના અંદાજિત ૨૦૦ બહેનોને હાર્ટફુલનેશ મેડીટેસન કાર્યક્રમ અંતર્ગત ત્રણ દિવસીય કાર્યશાળા યોજાઈ ગઈ જેમાં રિલેક્સેશન મેડીટેશન ક્લીનિંગ અને પ્રેયર વિશે તાલીમ આપતો ડેમો અડાલજઆશ્રમઅમદાવાદનામુકેશભાઈબારોટપ્રદ્યુમનભાઈ જીતુભાઈ પટેલ વિજયાબેનપટેલમોડાસાનાહાર્ટફુલનેશનાઅભ્યાસી વિનોદ ભાવસાર ચંદ્રકાંત પંડ્યા દક્ષા ભાવસાર જ્યોતિબેન પંડ્યા દ્વારાઆપવામાં આવેલ જેમાં મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહેલ હતી હાર્ટ ફૂલનેસના ફાયદા વિશ્વ શાંતિ માટે અને સ્વને સમય આપવાની અને ઓળખવાની તથા તેના આ સીમિત ફળ સુધી વિશે જાણકારી મેળવી બધીજ બહેનો ભાવવિભોર બની ગયેલ હતી આ એકાત્મ અભિયાન હેઠળ અરવલ્લીના દરેક ગામડાઓમાં આ કાર્યશાળા યોજાનાર છે


