લ અરવલ્લીના કંભરોડા લકુલીશ યોગ આશ્રમ ખાતે શિવપુરાણ કથાનું આયોજન કરાયું

 ઓમ જય ભગવાન લકુલીશ યોગાશ્રમ અરવલ્લી અરવલ્લીના કંભરોડા ખાતે શિવ પુરાણ કથા નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બીજા દિવસે કથાના વક્તા શ્રીમાન જનક ગીરી બાપુએ દ્રષ્ટાંતો સાથે ભક્તોને કથામાં ખૂબ રસપાન કરાવ્યું. ખૂબ મોટી સંખ્યામાં કથામાં શ્રોતા ઉપસ્થિત રહ્યા મહાદેવજીની આરતી કરી આ આશ્રમના પ્રમુખશ્રી વિનોદભાઈ પંડ્યા મંત્રી શ્રી વિક્રમસિંહ ટ્રસ્ટી શ્રી  મહેશભાઈ અમરીશભાઈ વિજયભાઈ તેમજ ગામના ચૌહાણ પરિવાર અને ગ્રામજનો તેમજ શાંતિપુરા કંપા ના ગ્રામજનો દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે આ શિવપુરાણ કથા તારીખ 9 /4/25 થી શરૂ થઈને તારીખ 17/ 4 / 25એ પૂર્ણાહુતિ છે ત્યારે ભક્તો શિવ કથામાં ઓતપ્રોત થઈને કથાનું રસપાન કરે છે આજે મોડાસા જાયંટ્સ પીપલ્સ ફાઉન્ડેશન  તથા જાયન્ટ્સ સહિયર ગ્રુપ દ્વારા પૂજ્ય  વક્તા શ્રી જનક ગીરી બાપુ નું શાલ 



ઓઢાડી અને ફૂલહાર દ્વારા સન્માન કરવામાં આવ્યું

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P