ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ લોકપ્રિય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શુભેચ્છામુલાકાતમોડાસા
નગરપાલિકાનાપ્રમુખશ્રીનીરજભાઈશેઠનાનિવાસસ્થાને કરી હતી.આ દરમિયાન સાથે ભોજન નું આયોજન કરેલ અને પરિવાર સાથે મુલાકાત કરી જનસેવાર્થે શુભેચ્છાઓ પાઠવી હતી. આ સાથે માનનીયરાજ્યકક્ષાનામંત્રીશ્રીઓ,સાંસદશ્રી,ધારાસભ્યશ્રી,જીલ્લા પ્રમુખશ્રી, અધિકારીશ્રીઓ,કાઉન્સિલરશ્રીઓ,મોડાસા શહેર સંગઠનના હોદ્દેદારશ્રીઓ, કર્મચારીગણ, વડીલો તથા મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.