અરવલ્લી જિલ્લા ના પત્રકારોએ જિલ્લા કલેકટરશ્રીને આવેદન પત્ર આપ્યું.. રાજ્યભરમાં પણ પત્રકારો દ્વારા
0
એપ્રિલ 02, 2025
એપ્રિલ 02, 2025
રાજ્યભરમાં પણ પત્રકારો દ્વારા કલેક્ટર ને આવેદનપત્ર આપવામાં આવ્યાપત્રકારો માટે સાર્વજનિક શબ્દો બોલતા રાજકીય નેતાઓ વિરોધ આવેદનપત્ર આપવામાં આવ્યું હતુંવારંવાર ગૃહ મંત્રી દ્વારા પ્રેસ મીડિયા માં પત્રકારો માટે અપમાનજનક શબ્દો ટિપ્પણી કરવામાં આવે છે સાચા અને સ્વમાની પત્રકારોની ઈજ્જત ઉપર આ એક પ્રકારનો ઘા છેકોઈની ઈજ્જત ઉછાળવાનું કોઈને કાયદાકીય કોઈ અધિકાર નથી અમારું સંગઠન સેવાની ભાવ સાથે જોડાયેલું છેમંત્રી હોય કે કોઈપણ હોય એને પત્રકારોને સાર્વજનિક ટિપ્પણી કરી અપમાનિત કરવાનો પ્રયાસ સહનશક્તિની કસોટી બરાબર છેઅમારી નિંદા ક્યારેય સાખી લેવાય નહીંજેવા પ્રશ્નોને લઈને આજે જિલ્લા કલેકટર પ્રશસ્તિ પારીકને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું


