મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરાયું



આગામી દિવસોમાં હોળી ધુળેટી નો પર્વ અને મુસ્લિમોના પવિત્ર તહેવાર રમજાન માસને ધ્યાને લઈ  મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે એસ.સી.એસ.ટી સેલના ડીવાયએસપી એન.પી આહીર ના અધ્યક્ષ સ્થાને અને મોડાસા ટાઉન પીઆઇ એ. બી ચૌધરી ની ઉપસ્થિતિમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું તહેવારો નિમિત્તે મોડાસા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુંજેમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના શાંતિ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા શાતિ સમિતિના સભ્યોએ ખાતરી આપી હતી કે મોડાસા શહેરમાં હંમેશા કોમી એખલાસ અને ભાઈચારો રહ્યો છે અને રહેશે

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P