સર પી ટી સાયન્સ કોલેજ મોડાસા દ્વારા ગવર્મેન્ટ એજ્યુકેશન યુનિટ પંચ પ્રકલ્પ ઉપક્રમે શાળામાં વિવિધ કાર્યક્રમ યોજાયા



શ્રી એમ એલ ગાંધી સંચાલીત સર પી. ટી. સાયન્સ કોલેજ મોડાસા અરવલ્લી ના આચાર્ય શ્રી કે પી પટેલ ના માર્ગદર્શન હેઠળ રસાયણશાસ્ત્રના અધ્યાપક ડૉ. મનોજ ગોંગીવાલા દ્વારા નવા કોલીખડ, અમલય કંપા, સાગાના ના મુવાડા શાળામાં ચિત્રકામ વક્તૃત્વ સુવિચાર સ્પર્ધા  યોજી સ્માર્ટ વ્યુબોર્ડ પર પ્રાર્થના બાળવાર્તા દર્શાવી પ્રશ્નોત્તરી કરી વિદ્યાર્થીઓએ ઉત્સાહ ભેર ભાગ લઇ જવાબો આપ્યા. વિજેતા વિદ્યાર્થીઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવીયા. ડૉ મનોજે દ્વારા ચૈત્રી નવરાત્રિ 2023 થી સેવારત ગ્લુકોઝ બિસ્કિટસ્ તથા  શ્રમજીવી પરિવારની દીકરી ને વસ્ત્ર વિતરણ કરવામાં આવ્યું. 

એમની સાથે સેવક દિનેશભાઈ ખાંટ હાજર રહ્યાં. ડૉ મનોજે અત્યાર સુધીમાં 0.35/1Cr પાર્લે જી બે હજાર જેટલા કાર્યક્રમો રાજ્ય અને રાજ્ય બહાર કરી જરૂરિયાત વાળા બાળકો માટે ગણવેશ સેવા પોતાના સ્વખર્ચે કરી રહ્યા છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P