રમોસ હાઈસ્કૂલમાં શાળા સંચાલક મંડળ દ્વારા ભૂમિદાન મુખ્ય દાતા પરિવારનો સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ........
0
માર્ચ 03, 2025

શિક્ષણ પરિણામ અને શૈક્ષણિક સુવિધાથી વિખ્યાત થયેલી શ્રીરમોસ એજ્યુકેશન ટ્રસ્ટ રમોસ સંચાલિત શ્રી મંગળદાસ ના શાહ સંકુલમાં શાળાના મુખ્ય દાતા પરિવાર અને ભૂમિદાતા પરિવારની ઉપસ્થિતિમાં સંમેલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે શાળાની શૈક્ષણિક કાર્યપદ્ધતિ સ્થાપનાથી આજ દિન સુધી શાળાનું પરિણામ અને વર્ગખંડની સુવિધાથી મહેમાનો પ્રભાવિત થયા હતા. આ પ્રસંગે મુખ્ય દાતા પરિવારના વડીલો મા ડો કલ્પેશભાઈ જી શાહ માન્ય શ્રી મનહરભાઈ એમ શાહ તથા દાતા પરિવારનો તથા ભૂમિદાતા પરિવારના માશ્રી ભીખાભાઈ ડી પટેલ અને માશ્રી મોહનભાઈ પટેલ રમોસ સંચાલક મંડળના સૌ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા શાળાના મુખ્યદાતા શેઠ શ્રી મંગલ દાદાના નામને રમોસ ગ્રામના અગ્રગણ્ય નાગરિકોનો શુભેચ્છક સંસ્થાઓ અને અગ્રગણ્ય નાગરિકોના દાનની શાળાની પ્રવૃત્તિ સુવિધા જિલ્લાની શ્રેષ્ઠ શાળા તરીકે નામાંકિત કરનાર શાળાના નિવૃત્ત આચાર્યશ્રીઓ શિક્ષક ગણને ભૂમિદાન કરનાર શ્રેષ્ઠ દાન છે તેમજ સમયનુ દાન કરનાર સંચાલક મંડળના પ્રમુખ અને મંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું મુખ્ય દાતા પરિવારના સ્નેહીજનોનુ શાલ ઓઢાડી સ્વાગત જ્યારે શાળા પરિવાર દ્વારા પુષ્પગુચ્છ આપી સન્માન કરાયું હતું શાળાના મુખ્ય સંકુલમાં મુખ્ય દાતા ભૂમિદાતા નો સમગ્ર પરિવાર તથા શ્રી રમોસ એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ શાળાના પૂર્વ આચાર્યશ્રીઓ વર્તમાન આચાર્યશ્રી તથા શાળા પરિવાર દાતાઓ સાથે લાડુ ભોગનો સ્વાદ માણ્યો હતો સંકુલની પ્રત્યેક વર્ગ અને તેમાની સુવિધા અને શિક્ષણ કાર્યને પ્રશંસા કરી હતી એક સ્નેહ મિલન કાર્યક્રમમહાકુંભ જેવો પ્રસંગ બન્યો હતો સમગ્ર કાર્યક્રમ અને સારું આતિથ્ય સન્માન આપવા બદલ મુખ્ય દાતા પરિવાર વતિથી ડો