શ્રીનાથ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીના નવીન ભુવન પ્રવેશ તથા રજત જયંતિ મહોત્સવ ઉજવાયો

 ભા



માશા હોલ કોલેજ કેમ્પસ મોડાસા ખાતે શ્રીનાથ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ મોડાસાના રજત જયંતિ મહોત્સવ પ્રસંગે ત્રિવિઘ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રજતજયંતિની ઉજવણી નવીન મકાન પ્રવેશ તથા ભૂતપૂર્વ અને વર્તમાન ડિરેક્ટરશ્રીઓના સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં સમારંભના અધ્યક્ષ તરીકે હતું કાર્યક્રમ અને બેંકના ઉદ્ઘાટન ઉદઘાટક તરીકે મહેશભાઈ અમીચંદભાઇ પટેલ જે પ્રદેશ અધ્યક્ષ શ્રી તથા સહકાર ભારતી મુખ્યમંત્રી કે સ્થાપક ચેરમેન અરવિંદભાઈ જે મોદી મુખ્ય વક્તા તરીકે ડો  નિમિત્તભાઇ ઓઝા યુરોલોજીસ્ટ તથા લેખક અને મોટીવેશનલ સ્પીકર છે સહકાર સમર્પણ પુસ્તિકા ના વિમોચક તરીકે ઇન્દ્રશિલ યુનિવર્સિટીના શ્રી ધર્મેશભાઈ જે શાહ  અતિથિ વિશે પ્રમુખ ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ મોડાસા તથા વરિષ્ઠ પત્રકાર તથા પ્રમુખ શ્રી અરવલ્લી જિલ્લા સહકારી સંઘ મોડાસા પ્રભુદાસ ભાઈ પી પટેલ સંસ્થાના વાઇસ ચેરમેન નિખિલ શાહ મેનેજિંગ ડિરેક્ટર બીપીનભાઈ સી શાહ ની  અને કામેશ બી શાહ તેમજ મોટી સંખ્યામાં સભાસદો તથા મહેમાનો ઉપસ્થિત રહેલા હતા

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P