*ભિલોડા એસ.ટી.બસ સ્ટેન્ડમાં આજે વિશ્વ મહિલા દિનની ઉજવણીનો વિશેષ કાર્યક્રમ યોજાયો*
0
માર્ચ 08, 2025

*હિંમતનગર ડિવિઝનના ભિલોડા એસ.ટી.બસ ડેપોની મહિલા કર્મચારીઓને પુષ્પગુચ્છ આપી વિશેષ સન્માન કર્યું હતું.શુભ પ્રસંગે ભિલોડા એસ.ટી.બસ - ડેપો - મેનેજરશ્રી જે.આર.બુચ, દિપકભાઈ સુથાર, મહેન્દ્રસિંહ ચંપાવત, મુકેન્દ્રસિંહ સિસોદિયા, રાજેન્દ્રસિંહ ચંપાવત, રાજેશભાઈ અસારી, ભિલોડા એસ.ટી.બસ ડેપો - સ્ટાફ પરીવાર સહિત મુસાફરો હાજર રહ્યા હતા.*