મોડાસામાં સીપી એમ પક્ષ દ્વારા સ્માર્ટ મીટર વિરોધ બાબતે કલેકટરને આવેદનપત્ર અપાયું

  ભારતનો


સામ્યવાદી પક્ષ માર્ક્સ વાદી સીપીએમ તરફથી ગુજરાત સરકાર તરફથી જે સ્માર્ટ  મીટરો લગાવવામાં આવી રહ્યા છે તેના વિરોધમાં આવેદનપત્ર  કલેકટર શ્રી ને આપવામાં આવ્યું હતું અને માંગ કરવામાં આવી હતી કે સ્માર્ટ મીટર લગાવવાનું બંધ કરો વીજળીનું ખાનગીકરણ બંધ કરો અને નવું 20 બિલ 2020 પાછું ખેંચો આમ આંગળીઓ સાથે આજે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા મંત્રી ડી આર જાદવ સીપીએમ ના આગેવાનો ભલાભાઇ ખાંટ હબીબભાઈ રાકેશભાઈ તરાર વગેરેની આગેવાનીમાં આજે આવેદનપત્ર આપવામાં આવ્યો હતો અને સ્માર્ટ મીટર લગાવવાનો વિરોધ કરવામાં આવ્યો હતો

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P