શ્રીમતી સરસ્વતીબેન પંચાલને શ્રેષ્ઠ આંગણવાડી કાર્યકરનો એવોર્ડ

.અરવલ્લી  જિલ્લા મદદનીશ જિલ્લા વકીલ જે


ડી પંચાલના ધર્મપત્ની સરસ્વતીબેન  જીતેન્દ્રભાઇ પંચાલ  (બાયલ ઢાંખરોલ) મોડાસાને અરવલ્લી જિલ્લાના શ્રેષ્ઠ આંગણવાડી કાર્યકરનો એવોર્ડ મળતા સમગ્ર કચ્છી લુહાર સમાજ તેમજ સમગ્ર જિલ્લાનું ગૌરવ વધારેલ છે જેઓનેસૌએ અભિનંદન આપેલ છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P