અરવલ્લી ભાજપા પ્રમુખ તરીકે ભીખાજી દુધાજી ઠાકોર ની વરણી
0
માર્ચ 06, 2025

ગુજરાત પ્રદેશ મહામંત્રી રજની પટેલ દ્વારા જાહેર કરાયા મુજબ અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ પદે ભીખાજી દુઘાજી ઠાકોર ની વરણી કરવામાં આવેલ છે જેઓ જિલ્લા ભાજપ મહામંત્રી પદે હતા તેમજ ઓબીસી મોરચાના પુવઁ અધ્યક્ષ રહી ચૂક્યા છે તેઓની વરણીને જિલ્લાના આગેવાનો કાર્યકરોએ આવકારી અભિનંદન આપેલ છે.