આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરતી મહિલા સંસ્થાઓ




અરવલ્લી જિલ્લામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી મહિલા સંસ્થાઓ શિવ શક્તિ મહિલા મંડળ ની મહિલાઓ સાથે અગમ ફાઉન્ડેશન ની મહિલાઓ દ્વારા અંગદાન મહાદાન ની જાગૃતિ રેલી નું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ સાથે સામાજિક સંસ્થાઓમાં કામ કરતા સામાજિક કાર્યકરો કબીરપંથી મહંત બાલકદાસ જીવદયાપ્રેમી સામાજિક કાર્યકર નિલેશ જોષી રેડ ક્રોસ ચેરમેન ભરત પરમાર દિવ્યાંગો ક્ષેત્રે કામ કરતા અમિત કવિ સાથે મહિલા પીઆઈ એમએમ માલીવાડ. ડો દીપ્તિ બેન ઉપાધ્યાય જગદીશ પટેલ રેલીમાં હાજર રહી મહિલા રેલીને મહિલા દિનના મહત્વ માં બેટી બચાવો બેટી પઢાવો સાથે અંગદાન મહાદાન અંગદાન કેમ જરૂરી છે તેવું સૌ કાર્ય કરો એ સંબોધન કર્યું હતું આ કાર્યક્રમનું આયોજન અગમ ફાઉન્ડેશનના હેતલ પંડ્યા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P