મોડાસા જાયન્ટ્સ પરિવારે ભીખાજી દુધાજી ઠાકોર નું સન્માન કર્યું
0
માર્ચ 12, 2025

મોડાસા ટાઉનહોલ ખાતે અરવલ્લી જિલ્લા ભાજપ નવનિયુક્ત પ્રમુખ ભીખાજી દુઘાજી ઠાકોરનો સન્માન સમારોહ રાખવામાં આવ્યો હતો જેમાં શહેરની વિવિધ સહકારી સંસ્થાઓ શાળા મહાશાળા કોલેજ ધાર્મિક તેમજ શૈક્ષણિક સંસ્થાઓ તથા સેવાકીય સંસ્થાઓ અને વેપારીઓ દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવેલ જેમા ઇન્ટરનેશનલ સેવાકીય સંસ્થા જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશન મોડાસાના પ્રમુખ પ્રદીપભાઈ ખંભોળજા મંત્રી વિનોદ ભાવસાર અમરીશભાઈ પંડ્યા કલ્પેશ પંડ્યાએ શાલ.ઓઢાડી ફૂલહાર પહેરાવી ભવ્ય સન્માન કરેલ હતું