મોડાસા જાયન્ટ્સ સહિયરે નવનિયુક્ત પ્રમુખને સન્માનિત કર્યા

મો


ડાસા ટાઉનહોલ ખાતે અરવલ્લી જિલ્લા ભાજપ  પ્રમુખ ભીખાજી દુઘાજી ઠાકોરના સન્માન સમારોહમાં મોડાસા જાયન્ટ્સ સહિયર સેવાકીય સંસ્થાના પ્રમુખ અમિતાબેન સોલંકી વિમલબેન ગોર નગરપાલિકા પૂર્વ પ્રમુખ વનિતાબેન પટેલ શર્મિષ્ઠાબેન દરજીએ શાલ ઓઢાડી ફૂલહાર કરી સન્માનિત કરેલ અને અભિનંદન પાઠવેલ

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P