ભિલોડા તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ નારસોલી ગામમાં નવનિર્મિત શ્રી એકલિંગજી મંદિરમાં ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા અને મહારૂદ્ર યજ્ઞ

 *ગુજરાત રાજયના અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ નારસોલી ગામમાં નવનિર્મિત શ્રી એકલિંગજી મંદિરમાં ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા અને મહારૂદ્ર યજ્ઞ



મહોત્સવ પુર્ણ થયા બાદ આજ દિન સુધીમાં દુર-દુરથી હજ્જારો ભાવિક-ભક્તો નો પ્રવાહ અવિરત પણે શરૂ છે.*

*શ્રી એકલિંગજી ટ્રસ્ટ, નારસોલી - ટ્રસ્ટીઓ ધ્વારા દાનવીર દાતાઓના અમુલ્ય સહયોગથી આશરે (રૂ. ૨.કરોડ ૫૧ લાખ) ના ખર્ચે નવનિર્મિત ભવ્યાતિભવ્ય આબેહુબ શ્રી એકલિંગજી નાથ પ્રભુના મંદિરમાં દર્શનાર્થીઓ દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે.ભકિતભાવ પુર્વક ભાવિક-ભક્તો દર્શનાર્થે આવી રહ્યા છે.*

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P