પ્રો. નટુભાઈ શાહ, અન્નપૂર્ણા ના કાયમી ટ્રસ્ટી, સ્થાપના થી નિષ્ઠા પૂર્વક કામ કરી અન્નપૂર્ણા એક આંદોલન છે એવી વાત સમગ્ર પ્રદેશ અહેસાસ કરાવ્યો, નિષ્ઠાવાન પ્રોફેસર, ઉત્તમ કોટિ નું વ્યક્તિત્વ, પ્રામાણિક, નિષ્ઠાવાન, સિદ્ધાંત વાદી, ભાષા ઉપર અદ્ભુત પ્રભુત્વ અને સમાજ સેવા માટે તત્પર એવા કર્મઠ વ્યક્તિ હવે આપણી વચ્ચે નથી તેનું અમને સૌ ને ખુબ દુઃખ છે. પ્રભુ તેમને ગોલોક માં સ્થાન આપે એજ પ્રભુ પ્રાર્થના.