ઘી
મોડાસા સહકારી બેંક લી. મોડાસા દ્વારા બેંકના સભાસદોના બાળકોને પ્રોત્સાહન મળી રહે તે હેતુસર ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયેલ હતો. જે પ્રસંગે બેંકના ચેરમેન પ્રજ્ઞેશકુમાર વી. ગાંધી,, મેં.ડિરેક્ટર જયેશકુમાર ગાંધી, બેંકના સીઈઓ, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને મોર્ટી સંખ્યા માં સભાસદ અને વિદ્યાર્થીઓ હાજર રહેલ હતા.