*જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશન ઝોન-1 ની પ્રથમ કાઉન્સિલ મીટીંગ માલપુર ખાતે યોજાઈ*

 ગુજરાતમાં છેવાડા માનવીને સેવા પૂરી પાડતી જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશન ઝોન-1 પ્રમુખ વિઠ્ઠલ પટેલ ની અધ્યક્ષતામાં મિટીંગ યોજાઇ ઝોન -1માં આવતગ્રુપમહેસાણઊંઝા,



હિંમતનગરવિજાપુર,ખેરવા,બહુચરાજી, પ્રાંતિજ, મોડાસા, માલપુર, વિજાપુર, બાયડ, ભિલોડા, , કડી, કલોલ, વગેરે ગ્રુપો માંથી નિમણૂક કરેલા કાઉન્સિલ મિત્રો ઉપસ્થિત રહ્યા તેમને જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશનના વાઇસ ચેરમેન સુરેન્દ્રસિંહ રાઠોડ દ્વારા શપથ લેવડાવવામાં આવ્યા આ પ્રસંગે ફાઉન્ડેશનના ચેરમેન  દ્વપત જોષી નેશનલ એડવાઈઝર  કમિટી મેમ્બર નિલેશ જોષી તેમજ ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ ઝોન -1ના મંત્રી મુકેશ પટેલ ભરત ગાંધી પ્રસંગ પટેલ, પ્રવીણ પરમાર રોહિણી મોદી હાજર રહી આગામી વર્ષ માટે વિવિધ સેવાકીય કે પ્રોગ્રામો ,આગામી કાઉન્સિલ મીટીંગ, અધિવેશન તેમજ ફાઉન્ડેશન અને ઝોન ને લગતી વિવિધ ચર્ચાઓ કરવામાં આવી તેમાં ફાઉન્ડેશનના ચેરમેન અને નેશનલ એડવાઈઝર કમિટી દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ નું આયોજન યજમાન ગ્રુપ માલપુર જાયન્ટ્સ માલપુર ટીમ દ્વારા કરવામાં આવ્યું હતુ

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P