મોડાસા નગરપાલિકાનું અંધેર તંત્ર
0
માર્ચ 24, 2025

મોડાસા નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણ માં આવેલ જલારામ સોસાયટી બંગલા નંબર 32 ના આગળ આવેલ સ્ટ્રીટ લાઈટ છેલ્લા , છ મહિનાથી સળંગ ચાલુ જ રહેશે બંધ થતીજનથી આ અંગે ત્યાંના રહીશોએ વારંવાર નગરપાલિકા તંત્રનું ધ્યાન દોરવા હતા. આજદિન સુધી તંત્ર આખા આડા કાનકરતી હોવાનું જણાય છે