ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા ફ્રી ચેકઅપ કેમ્પ યોજાયો

 ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી મોડાસા દ્ધારા એસ.પી. કચેરી તથા મોડાસા બસ સ્ટેશન ખાતે ફ્રી હેલ્થ ચેક અપ કેમ્પ યોજાયો. જેમાં નિષ્ણાંત ટિમ દ્ધારા પોલીસ કર્મચારીઓ, બસ ડ્રાઈવર-કંડક્ટર, કર્મચારીઓ તથા મુસાફરોનું બી.પી., ડાયાબિટીસ ચેક કરવામાં આવ્યું તથા અન્ય આરોગ્યની તપાસ કરી માર્ગદર્શન આપવામાં આવ્યું.




ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P