મોડાસા નાગરિક બેંક ના મેનેજર નો વિદાય સમારંભ યોજાયો

અરવલ્લી  જિલ્લામાં મોખરાનું સ્થાન ધરાવતીઘી મોડાસા નાગરિક સહકારી બેંક, મોડાસા ના મેનેજર વિપુલભાઈ એસ. ગાંધીનો વય નિવૃત્તિના કારણે વિદાય સમારંભ યોજાયો હતો. જેમાં બેંકના ચેરમેન પ્રજ્ઞેશભાઈ ગાંધી,  એમ.ડી. જયેશભાઈ  ગાંધી, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, બેંક ના સી.ઈ.ઓ. દર્શનભાઈ  મિસ્ત્રી, બ્રાન્ચ મેનેજર અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P