મોડાસા નગરપાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરાયું



સરકારશ્રીની સૂચના અનુસાર મોડાસા નગરપાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવેલ છે જે અનુસંધાને આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ બે ટીમ rs 5200 બનાવીને મુખ્ય અધિકારી શ્રી ભદ્રેશ પટેલ દ્વારા આપવામાં આવેલ આદેશ અનુસાર મોડાસા નગર પાલિકા વિસ્તારમાં અલગ અલગ હોલસેલ વેપારીને ત્યાં ચેકિંગ કરતા કુલ 72 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવેલ છે વધુમાં નગરપાલિકા વેપારી જોડે દંડવસુલી કરવામાં આવેલ છે અને આ કામગીરી આગમી સમય દરમિયાન પણ સતત ઉપરોક્ત બંન્ને ટીમ દ્વારા હાથ ધરવામાં આવશે

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P