મોડાસા કેળવણી મંડળ સંચાલિત સંસ્થામાં માતૃભાષા મહોત્સવ મળી માતૃભાષા મને ગુજરાતી કાર્યક્રમ અંતર્ગત ખૂબ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ માતૃભાષા મહોત્સવના પ્રેરણા ડોક્ટર ભાગ્યેશ જહા મહામાત્ર જયેન્દ્રસિંહ જાદવ મોડાસા કેળવણી મંડળના પ્રમુખ શ્રી મુખ્ય અતિથિ બિપિનભાઇ શાહના સતત માર્ગદર્શનથી સમગ્ર કાર્યક્રમ સફળ રહ્યો હતો વક્તા શ્રી ઈશ્વરભાઈ પ્રજાપતિએ વિશ્વમાં બોલાતી 7000 ભાષાઓ અને કેટલીક ભાષાઓ લુપ્ત થતી જાય છે અનેક નાના નાના દેશો પણ પોતાની માતૃભાષામાં શિક્ષણ તથા વ્યવહારોમાં ઉપયોગ કરે છે ત્યારે આપણે પણ ગુજરાતી આપણી માતૃભાષાનું ગર્વ અને ગૌરવ હોવું જોઈએ વક્તા શ્રીડો રાકેશ પ્રજાપતિએ પણ ગુજરાતી દુહાથી વક્તવ્ય ની શરૂઆત કરી બાળકોને માતૃભાષા જીવનમાં શા માટે જરૂરી છે તેના વિશે વિચારો રજૂ કરી માતૃભાષા થકી આપણે મુકામ સુધી પહોંચી શકીએ છીએ તે સંદેશો બાળકોને આપ્યો આ ઉપરાંત કાર્યક્રમમાં અતિથિ વિશેષ કો-ઓર્ડીનેટર ઉપપ્રમુખ મોડાસા કેળવણી મંડળ કૃષ્ણજીવન એમ શાહ ડો રાકેશભાઈ મહેતા કેળવણી મંડળના માન મંત્રી ધીરુભાઈ પ્રજાપતિ કે કે શાહ સર્વોદય સ્કૂલના પ્રિન્સિપાલ મયંકભાઇ ભટ્ટ મંડળ સંચાલિત શાળાના સ્ટાફ મિત્રો વિદ્યાર્થીઓ સૌ જોડાયા હતા શ્રી કલ્પેશભાઈ બારોટ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું કાર્યકરની શરૂઆત પ્રાર્થના અને માતૃભાષા મહોત્સવ નો શુભેચ્છા સંદેશાની વિડિયો પ્રસ્તુતિ કરાવવામાં આવી દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો સમગ્ર કાર્યક્રમના સંયોજક શ્રીમતી સેજલબેન ઠેકડી ઇલાબેન વ્યાસને સમગ્ર કેળવણી મંડળ તથા બાળકોએ અભિનંદન પાઠવ્યા દસ દિવસની કાર્યશાળાના પ્રતિભાવો બાળકોએ રજુ કર્યા માતૃભાષા સજજતા સંવર્ધન કાર્યશાળાના વક્તા અને સહભાગી થનાર દરેકને ગુજરાત રા� ઉત્સાહભેર ઉજવણી કરાઇ
મોડાસા કેળવણી મંડળ સંચાલિત સંસ્થામાં માતૃભાષા મહોત્સવ મળી માતૃભાષા મને ગુજરાતી કાર્યક્રમ અંતર્ગત ખૂબ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ માતૃભાષા મહોત્સવના પ્રેરણા ડોક્ટર ભાગ્યેશ જહા મહામાત્ર જયેન્દ્રસિંહ જાદવ મોડાસા કેળવણી મંડળના પ્રમુખ શ્રી મુખ્ય અતિથિ બિપિનભાઇ શાહના સતત માર્ગદર્શનથી સમગ્ર કાર્યક્રમ સફળ રહ્યો હતો વક્તા શ્રી ઈશ્વરભાઈ પ્રજાપતિએ વિશ્વમાં બોલાતી 7000 ભાષાઓ અને કેટલીક ભાષાઓ લુપ્ત થતી જાય છે અનેક નાના નાના દેશો પણ પોતાની માતૃભાષામાં શિક્ષણ તથા વ્યવહારોમાં ઉપયોગ કરે છે ત્યારે આપણે પણ ગુજરાતી આપણી માતૃભાષાનું ગર્વ અને ગૌરવ હોવું જોઈએ વક્તા શ્રીડો રાકેશ પ્રજાપતિએ પણ ગુજરાતી દુહાથી વક્તવ્ય ની શરૂઆત કરી બાળકોને માતૃભાષા જીવનમાં શા માટે જરૂરી છે તેના વિશે વિચારો રજૂ કરી માતૃભાષા થકી આપણે મુકામ સુધી પહોંચી શકીએ છીએ તે સંદેશો બાળકોને આપ્યો આ ઉપરાંત કાર્યક્રમમાં અતિથિ વિશેષ કો-ઓર્ડીનેટર ઉપપ્રમુખ મોડાસા કેળવણી મંડળ કૃષ્ણજીવન એમ શાહ ડો રાકેશભાઈ મહેતા કેળવણી મંડળના માન મંત્રી ધીરુભાઈ પ્રજાપતિ કે કે શાહ સર્વોદય સ્કૂલના પ્રિન્સિપાલ મયંકભાઇ ભટ્ટ મંડળ સંચાલિત શાળાના સ્ટાફ મિત્રો વિદ્યાર્થીઓ સૌ જોડાયા હતા શ્રી કલ્પેશભાઈ બારોટ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું કાર્યકરની શરૂઆત પ્રાર્થના અને માતૃભાષા મહોત્સવ નો શુભેચ્છા સંદેશાની વિડિયો પ્રસ્તુતિ કરાવવામાં આવી દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો સમગ્ર કાર્યક્રમના સંયોજક શ્રીમતી સેજલબેન ઠેકડી ઇલાબેન વ્યાસને સમગ્ર કેળવણી મંડળ તથા બાળકોએ અભિનંદન પાઠવ્યા દસ દિવસની કાર્યશાળાના પ્રતિભાવો બાળકોએ રજુ કર્યા માતૃભાષા સજજતા સંવર્ધન કાર્યશાળાના વક્તા અને સહભાગી થનાર દરેકને ગુજરાત રા�