મોડાસા અરવલ્લી સર પી ટી સાયન્સ કોલેજ મા અદભુત બુદ્ધિ કૌશલ્ય ધરાવતી છ વર્ષીય બાળા જસ્વી પટેલ સાથે ની મુલાકાત યોજાઇ

 મોડાસા  એમ. એલ. ગાંધી સંચાલીત સર પી. ટી. સાયન્સ કોલેજ મા છ વર્ષીય બાળા જસ્વી ની મુલાકાત આચાર્ય શ્રી ડૉ કે. પી. પટેલ સાહેબ ની અનુમતિ થી રસાયણશાસ્ત્ર માસ્ટર લેવલ છેલ્લા વર્ષના  વિધાર્થીઓ સાથે  શુભેચ્છા મુલાકાત યોજાય. મુલાકાત  દરમિયાન અદભુત બુદ્ધિ  કૌશલ્ય ધરાવતી બાળા જસ્વી પટેલ એ માહિતિ સભર જવાબો આપ્યા. એમની સાથે પ્રેરણા સ્ત્રોત  દાદા ભરતભાઈ ભાલીયા ઉપસ્થિત રહ્યા હતા.

રસાયણ શાસ્ત્ર ના સમાજ સેવી અધ્યાપક દ્વારા કાર્યરત સેવા ઓરીજનલ ગ્લુકો બિસ્કીટ પારલેજી સર્વે વિદ્યાર્થીઓને ચિ. જસ્વી પટેલ ના હસ્તે વિતરણ કરવામાં આવ્યું. ડૉ મનોજે ચી. જસ્વી નું ઇન્ટરવ્યુ લઇ પ્રો.ગોંગીવાલા ક્રિએશન યુ ટ્યુબ પર રજૂ કર્યું.કો


લેજના આચાર્ય સાહેબ શ્રી વિદ્યાર્થી મિત્રો ઉપસ્થિત સ્ટાફ મિત્રોએ ચિ.જસ્વી પટેલને ઉતરોતર પ્રગતિ કરે એવી શુભેચ્છા પાઠવી.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P