બાયડ દરજી સમાજનું ગૌરવ

અરવલ્લી જિલ્લાના મોડાસા નગરમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતા કિરણભાઈરા


જુભાઈ દરજીને ગુજરાત સરકાર દ્વારા નિયમોનુસાર  ૫૭૬ થી વધુ પીએસઆઇને પીઆઇ તરીકે બઢતી મળેલ યાદીમાં નામ જાહેર થતાં કે આર દરજીને પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે બઢતી મળતા તેઓએ પરિવાર તથા સમગ્ર દરજી  સમાજનું ગૌરવ વધારેલ છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P