મોડાસા૧૦અને૧૨ના બોર્ડના વિદ્યાર્થીઓને જાયન્ટ્સ પરિવાર તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી..



અરવલ્લી મોડાસાના મોડાસા કેળવણી મંડળ ખાતે ૧૦ અને 12 બોર્ડની પરીક્ષાનો પ્રારંભ તથા જાયન્ટ્સ પીપલ્સ  ફાઉન્ડેશન અને મોડાસા સહિયર દ્વારા પરીક્ષાર્થીઓને  સાકર ખવડાવી કંકુ તિલક કરીગુલાબનું ફૂલ આપી સ્વાગત કરાવ્યું હતું અને ભયમુક્ત બની શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં  આવેલ હતી આ પ્રસંગે જાયન્ટ્સ મોડાસા પ્રમુખ પ્રદીપ ખંભોળજા.સેક્રેટરી વિનોદ ભાવસાર મુકુંદ સોની કલ્પેશ પંડયા સહિયર પ્રમુખ અમિતાબેન સોલંકી છાયાબેન સોની અને નયનાબેન ખંભોળજા ઉપસ્થિત રહેલા હતા

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P