સા
સાબરકાંઠાઅરવલ્લીજિલ્લામાં સહયોગ કૃષ્ઠ યજ્ઞ ટ્રસ્ટ આશ્રમ નું એક આગવું નામ છે જેમાં સેવાના ભેખધારી સુરેશભાઈ સોની ને તેમના પરિવાર નું આગવું નામ છે ભારત સરકાર દ્વારા જેમને પદ્મશ્રી એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવેલ તેવા સુરેશભાઈ સોની નું સન્માન સાથે તેમનું સ્વાસ્થ્ય નિરામય નીરોગી રહે અને ભગવાન તેમને શક્તિ આપે તેવી ઇસ્કોન મંદિર મોડાસા ગાયત્રી મંદિર મોડાસા દેવરાજ ધામ બાજકોટ મીની ઉમિયાધામ મોડાસા કબીર પંથી રામદેવપીરના સંતો સામાજિક કાર્યકરો સાથે પ્રાર્થના,કીર્તન ,મંત્રોચ્ચાર કરી ભગવાન તેમને શક્તિ આશીર્વાદ આપે તેવી પ્રાર્થના કરી હતી જ્યારે અરવલ્લી જિલ્લાના જીવ દયા પ્રેમી નિલેશ જોષીના જન્મદિનની ઉજવણી કીર્તન મંત્રોચ્ચાર સેવાકીય કાર્ય નેત્રનિદાન કેમ્પ મફત ચશ્મા વિતરણ 42 જેવા દર્દીઓને મોતિયો ના ઓપરેશન ફ્રી કરવાનું સાથે સાથે સહયોગ ટ્રસ્ટ ખાતે જુદા જુદા વૃક્ષારોપણ કરવાનું આયોજન કરવામાં આવ્યું આ રીતે દેવાયત ધામના સંત મહેશ ગીરી મીની ઉમિયા ધામના મહંત વિષ્ણુપ્રસાદ કબીર પંથી બાલક દાસજી ગાયત્રી પરિવાર મોડાસા ઇસ્કોન પરિવાર મોડાસા જાયન્ટ્સ પરીવાર મોડાસા જેસીસ મિલ્ક કમિટીના હોદ્દેદારો નગરપાલિકા પ્રમુખ નીરજ શેઠ જલારામ બાપા ચેરીટેબલ ટ્રસ્ટ મોડાસા પ્રમુખ નરેશ પારેખ ,જેસીસ કમિટી ચેરમેન નવનીતભાઈ પરીખ કટલરી કરિયાણા ના એમડી રમણભાઈ પ્રજાપતિ નાનાલાલ પ્રજાપતિ કંભરોડા આશ્રમ ના પ્રમુખ વિનોદ પંડ્યા અમરીશ પંડ્યા જલારામ આરોગ્ય ટ્રસ્ટ મેઘરજ સામાજિક કાર્યકર અશોક ત્રિવેદી જલારામ મંદિર સેવા ટ્રસ્ટ નરેશભાઈ પારેખ અને ભુપેન્દ્રભાઈ પટેલ જાયન્ટ્સ મોડાસા પ્રમુખ પ્રદીપ ખંભોળજા મંત્રી વિનોદ ભાવસાર, કલ્પેશ પંડ્યા સહિયર પ્રમુખ અમિતા સોલંકી સહિયર બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું આયોજન ડો બી.પી.બામણીયા અમિતભાઈ કવિ જાયન્ટ્સ ઝોન ડાયરેક્ટર પ્રવીણ પરમાર દિલીપ સોની સાથે સમગ્ર સહયોગ પરિવાર હાજર રહ્યો હતો